આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૧૨૬ નવા દર્દીઓ નોંધાયા ૧૧૩૧ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
આજે રાજ્યમાં કુલ ૫૭,૨૩૪ ટેસ્ટ કરવામાં આવ્યા. હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૪૩૩૨ કુલ દર્દીઓ છે. ગાંધીનગર, ૧૮ ઓગસ્ટ:આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ ૧૧૨૬ દર્દી નોંધાયેલ છે.આજ … Read More
