Alia and ranbir wedding

Alia and ranbir wedding: આલિયા બની મિસિસ કપૂર, લગ્ન પૂર્ણ થતા જ મીઠાઇની કરી વહેંચણી- જુઓ વીડિયો

Alia and ranbir wedding: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 7 ફેરા પૂર્ણ કર્યા

બોલિવુડ ડેસ્ક, 14 એપ્રિલઃAlia and ranbir wedding: રણબીર અને આલિયાના ચાહકો કાગડોળે રાહ જોઇ રહેલા લગ્ન સંપૂર્ણ થયા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 7 ફેરા પૂર્ણ કર્યા છે. લગ્ન વિધિ બાદ ઉપસ્થિત મીડિયા હાઇસીઝ અને મહેમાનોમાં મીઠાઇનું વિતરણ કપૂર પરિવાર દ્વાર કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીર કપૂરના લગ્નમાં ફક્ત નજીકના જ સંબંધીઓ જ હાજર રહ્યા હતા. કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર ઉપરાંત મનીષ મલ્હોત્રા, કરન જોહર, અયાન મુખર્જી જે બંને પરિવારના નજીકના મિત્રો લગ્નમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચોઃ Theft of 15 thousand lemons: લો બોલો…હદ થઇ આ તો 15 હજારના લીંબુની થઇ ચોરી, માલિકે નોંધાવી FIR

આ પણ વાંચોઃ Birthday boy injured during celebration: જશ્ન બન્યો જીવલેણ, યુવકે એ રીતે કેક કાપી કે ભડભડ કરતો સળગી ગયો બર્થડે બોય- વાંચો શું છે મામલો?

Gujarati banner 01