Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

Heatwave Alert: રાજ્યમાં હીટવેવ એલર્ટ: આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર

Kandla Port Connectivity: સરકારે કંડલા ખાતે મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ મંજૂર કર્યા

Stamp Duty Relief Gujarat: વારસાઈ જમીન પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

Digital Gujarat Services: 20 સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ

Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

Fire at Panchkuva: પાંચકુવા ખાતે ભીષણ આગ: 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં

Gujarat Tech Development: ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ બનાવવા ₹2,633 કરોડની જોગવાઈ

Micron Semiconductor Facility: આવતીકાલે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

Board Exam: “પરીક્ષા ઉત્સવ છે”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની વિદ્યાર્થીઓને શુભેચ્છા

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, May 31, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
kangana
મનોરંજન

kangana instagram account hacked: તાલીબાનીઓ પર પોસ્ટ કર્યા પછી કંગના રનૌતનુ ઈંસ્ટાગ્રામ એકાઉંટ થયુ હૈક- વાંચો વિગત

By R K Sharma August 19, 2021

kangana instagram account hacked: કંગના રનૌત બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે દરેક સમયે ચર્ચામાં રહે છે

બોલિવુડ ડેસ્ક, 19 ઓગષ્ટઃ kangana instagram account hacked: કંગના રનૌત બોલીવુડની એક એવી અભિનેત્રી છે, જે દરેક સમયે ચર્ચામાં રહે છે આવામાં હવે અભિનેત્રીને પોતાની લેટેસ્ટ પોસ્ટ દ્વારા જાણવા મળી રહ્યુ છે કે ગઈકાલે રાત્રે તેનુ ઈસ્ટાગ્રામ એકાઉંટ હૈક થઈ ગયુ હતુ. કંગનાએ પોતાના ઈસ્ટગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ નાખી છે. જેમા તેણે લખ્યુ છે કે તેને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી. જ્યારબાદ તેને ઈસ્ટાગ્રામના લોકોને કૉલ કર્યો અને ત્યારે જઈને તે તેને ચલાવી શકી. અભિનેત્રી મુજબ, તાલિબાનીઓ પર પોસ્ટ કર્યા પછી તેનુ એકાઉંટ હૈક થઈ ગયુ હતુ.

કંગના રાણાવતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “ગઈકાલે રાત્રે મને ઈન્સ્ટાગ્રામ એલર્ટ મળ્યું કે કોઈએ ચીનથી મારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો છે. અલર્ટ અચાનક બંધ થઈ ગયુ અને આજે સવારે તાલિબાન વિશેની મારી બધી સ્ટોરીઓ ગાયબ હતી. મારું ખાતું બંધ હતું. મેં ઇન્સ્ટાગ્રામના લોકોને ફોન કરીને તેની એક્સેસ મેળવી, પરંતુ જ્યારે પણ હું કંઇક લખવાનો પ્રયત્ન કરુ છુ તો હું વારંવાર ખાતામાંથી લોગ આઉટ થઈ જાઉ છું. આ સ્ટોરી લખવા માટે મારે મારી બહેનનો ફોન લેવો પડ્યો, કારણ કે મારું એકાઉન્ટ તેના ફોનમાં પણ ખુલ્લું છે. આ એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે.”

આ પણ વાંચો: Ambaji marathon: યાત્રાધામ અંબાજીમાં પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું

kangana instagram account hacked: ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં કંગના રાણાવતનું ટ્વિટર એકાઉન્ટ પણ ટ્વિટર દ્વારા કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રતિબંધ પછી, કંગનાએ કહ્યું હતું કે તે હવે ઇન્સ્ટાગ્રામ પર પણ બેન થવાની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે જો આવું થશે તો આ તેમના માટે બેઝ ઓફ ઓનર રહેશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો

Bollywoodinstagraminstagram account hackedKangana Ranaut

Post navigation

Ambaji marathon: યાત્રાધામ અંબાજીમાં પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું
Gariadhar 108 team: ગારીયાધારની જોખમી સગર્ભા મહિલા અને તેના બે બાળકોના ૧૦૮ એ મધરાતે જીવ બચાવ્યા

તાજા ખબર

  • Million Minds Tech Park: અમિત શાહે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું
  • International Nurses Day: આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
  • AMC New Rules: અમદાવાદમાં હવે 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત
  • Rajkot Division: રાજકોટ ડિવિઝનમાં રેલવે માળખાકીય સુદૃઢીકરણની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ
  • Women’s Rest Room: મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત મહિલા વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.