Dr Rajesh tope health minister maharastra

Bogus pathology: તમે બ્લડ તપાસમાં આપ્યું તે પેથોલોજી બનાવટી તો નથી, આ રાજ્ય માં 8,000 પેથોલોજી બનાવટી.. જાણો વિગતે

Bogus pathology: મહારાષ્ટ્ર સરકારે હવે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરીને આ બનાવટી પેથોલોજી સામે આકરા પગલા લેવાની છે.

અમદાવાદ, 10 માર્ચ: Bogus pathology: મહારાષ્ટ્રમાં બનાવટી પૅથોલોજીનું પ્રમાણ વધી ગયું હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી છે. તેથી મહારાષ્ટ્ર સરકારે હવે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરીને આ બનાવટી પેથોલોજી સામે આકરા પગલા લેવાની છે.

વિધાનપરિષદમાં રાજ્યના આરોગ્યમંત્રી ડો.રાજેશ ટોપેએ ચોંકાવનારી વિગતો આપી છે.(Bogus pathology in Maharashtra) તે મુજબ રાજ્યમાં કોઈ પણ પ્રકારની નોંધણી વગર, કોઈ પણ જાતના લાયસન્સ વગર બનાવટી પેથોલોજી ચાલી રહી છે અને લોકોને લૂંટી રહી છે. તેથી આવી લેબોરેટરી પણ નિયંત્રણ લાવવા માટે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરવામાં આવવાનો છે.

Bogus pathology
file picture

રાજ્યમાં લગભગ 13,000 પેથોલોજી છે, તેમાંથી લગભગ 8,000 પેથોલોજી બોગસ છે. તેમાંથી મોટાભાગની પેથોલોજી મુંબઈમાં હોવાની ચોંકાવનારી માહિતી વિધાનપરિષદમાં બહાર આવી હતી.

આ પણ વાંચોRSS meeting in amdavad: અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન આ વર્ષે ૧૧ થી ૧૩ માર્ચ દરમિયાન કર્ણાવતીમાં થઈ રહ્યું છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.