12 year old daughter suicide

Death of 7 People: એક જ પરિવારના 7 લોકોના કરૂણ મોત, વાંચો એવુ તો શું ઘટના બની?

Death of 7 People: લુધિયાણા પૂર્વના સહાયક પોલીસ કમિશનર કહ્યું કે આ તમામ લોકો પરપ્રાંતિય મજૂરો હતા અને સવારે જ્યારે તેઓ પોતાની ઝૂંપડીમાં સૂતા હતા ત્યારે આગ લાગી

નવી દિલ્હી, 20 એપ્રિલઃDeath of 7 People: પંજાબના લુધિયાણામાં બિહારમાં રહેતા એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. આ પરિવાર લુધિયાણામાં રહેતો મજૂરી કામ કરતો હતો. બુધવારે સવારે તેમની ઝૂંપડીમાં આગ લાગી અને તેના કારણે બધા જીવતા મૃત્યુ પામ્યા.

લુધિયાણા પૂર્વના સહાયક પોલીસ કમિશનર સુરિન્દર સિંહે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ તમામ લોકો પરપ્રાંતિય મજૂરો હતા અને સવારે જ્યારે તેઓ પોતાની ઝૂંપડીમાં સૂતા હતા ત્યારે આગ લાગી હતી.

આ કારણે બચવાની કોઈ તક ન હતી અને તેણે જીવતા સળગાવીને દર્દનાક મોત નીપજ્યું હતું. ટિબ્બા પોલીસ સ્ટેશનના એસએચઓ રણબીર સિંહે જણાવ્યું કે મૃતકોની ઓળખ પતિ-પત્ની અને તેમના પાંચ બાળકો તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ Ayush summit 2022 inauguration: વડાપ્રધાને આજે મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય આયુષ સમિટનું ઉદ્ઘાટન કર્યું

આ પણ વાંચોઃ Chardham Yatra verification: શું હવે બિન હિન્દુ ચારધામની યાત્રા પર નહીં જઇ શકે?- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01