Team india win

India got a thrilling victory against Pakistan: અમદાવાદમાં ઠેર ઠેર ફટાકડાઓનો ગડગડાટ : દિવાળીનો નહીં પણ છેલ્લા બોલ પર મેચ જીતવાનો…

India got a thrilling victory against Pakistan: ભારત ના ભવ્ય અને રોમાંચક જીત ની મણિનગર મા આતશબાજી સાથે કિકેટ પેમી ઓ એ કરી ઉજવણી

અમદાવાદ , 23 ઓક્ટોબર: India got a thrilling victory against Pakistan: ટી ટ્વેન્ટી (T20) વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રોમાંચક વિજય મેળવ્યો છે. આ મેચ ચેક છેલ્લા બોલ સુધી ખેંચાઈ હતી જેમાં ભારતે દિલ ધડક વિજય મેળવ્યો. અને આ વિજયની સાથે જ અમદાવાદ શહેરમાં ઠેરઠેર ફટાકડાઓ ફૂટવા માંડ્યા.

પાકિસ્તાનના (Pakistan) ૧૫૯ રન ના લક્ષનો પીછો કરતા વિરાટ કોહલીએ ધમાકેદાર બેટિંગ કરી. પરંતુ મેચ છેલ્લી ઓવર સુધી પાકિસ્તાનના પક્ષમાં હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાને જોરદાર ધબડકો વાળ્યો. બે વાઇડ અને નોબોલ ફેંક્યા. પરિણામ સ્વરૂપ ભારતને જે લક્ષની જરૂર હતી તે હાંસલ થઈ ગયું.

આની સાથે જ દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડ્યા ખાસ કરીને અમદાવાદમાં પાકિસ્તાન પર જે વિજય હાંસલ થયો છે તેને સેલિબ્રેટ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ફટાકડા ફોડ્યા હતા.

દિવાળી પુવઁ એ અમદાવાદીઓ એ કરી દિવાળી ની પાકિસ્તાન સામે ના વિજય ની ઉજવણી ઓ

આ પણ વાંચો..Good news for Patna passengers: 25 ઓક્ટોબર ના રોજ અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *