Social work: સેવા કાર્યઃ ગુજરાતી અન્નપૂર્ણા સેવા સમિતિ દ્વારા કોરોના વેક્સિન લીધા બાદ આપી રહ્યા છે જ્યૂસ પાણી
https://youtu.be/IZUgUqwrHPg
Social work: યુવક અને યુવતીઓ ને કોરોના વેક્સિન ગુજરાતી સ્કૂલ ધનબાદ ના પ્રાંગણ મા ચાલી રહયુ છે સાથે જ કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહયું છે
ધનબાદ, ૨૧ મે: Social work: હાલ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ સરકાર સતત લોકોને વેક્સિન લેવા માટેની અપીલ કરે છે. તો બીજી તરફ ગુજરાતી અન્નપૂર્ણા સેવા સમિતિ દ્વારા 14 મી મેં થી લગાતાર 18 પ્લસ થી ઉપરના યુવક અને યુવતીઓ ને કોરોના વેક્સિન ગુજરાતી સ્કૂલ ધનબાદ ના પ્રાંગણ મા ચાલી રહયુ છે સાથે જ કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહયું છે
Social work: કોરોના વેક્સિન લીધેલ વ્યક્તિઓ ને અલ્પાહાર જ્યુસ અને પાણી ની પણ વ્યવસ્થા સેવા સમિતિ દ્વારા રાખવામાં આવેલ છે રોજ લગભગ 190 થી 200 લોકો ને લાભ મળી રહો છે.