Vaishno Devi Katra Express canceled: જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ
Vaishno Devi Katra Express canceled: ૪ અને ૫ માર્ચની હાપા/જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ

અમદાવાદ, 10 જાન્યુઆરી: Vaishno Devi Katra Express canceled: ઉત્તર રેલ્વે માં આવેલ જમ્મુ તાવી સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનો રદ કરવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
- ૦૪.૦૩.૨૦૨૫ ના રોજ હાપાથી ઉપડતી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ.
- ૦૫.૦૩.૨૦૨૫ ના રોજ જામનગરથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ રદ.
- ૦૩.૦૩.૨૦૨૫ ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડતી ટ્રેન નં. ૧૨૪૭૬ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ રદ.