Raghavji patel

Big announcement for farmers: રાજ્ય સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, લીધા મહત્વના ત્રણ નિર્ણય- વાંચો વિગત

Big announcement for farmers: ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય સરકાર આપશે

ગાંધીનગર, 09 મેઃBig announcement for farmers: રાજ્ય સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતો માટે 1 એપ્રિલે અથવા તેના પહેલા ડુંગળી વેચી હશે તેને પ્રતિ કિલો 2 રૂપિયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલે એવું કહી શકાય કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય સરકાર આપશે. એટલે એવું કહી શકાય કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય સરકાર આપશે.

કેન્દ્ર સરકારની માર્ગ દર્શન લઈ 4 .59 લાખ મેટ્રિક ટનથી વધુ ટેકાના ભાવે ચાની ખરીદી થશે. રાજ્યના ફંડમાંથી આશારે 130 કરોડના મૂલ્યના 25 હજાર મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવ ખરીદશે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલોના વેચાણ સુધી મહત્તમ રૂ.50,000ની સહાય ચૂકવશે.

આ પણ વાંચોઃ Mother daughter suicide: માતાએ પોતાની દીકરી સાથે તાપી નદીમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું- બે દિવસ પહેલા આત્મહત્યા કરી હોવાની આશંકા

આ પણ વાંચોઃ Educational vocational guide: હિરામણી શૈક્ષણિક સંકુલ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’નું CMના હસ્તે વિમોચન

Gujarati banner 01