Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી

Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Wednesday, September 23, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
કામની ખબર

Virus can hack the account: આ વાયરસ એકાઉન્ટ હેક કરી શકે છે તમારુ ફેસબુક આઇડી- વાંચો વિગત

By Bijal Vyas February 27, 2022

Virus can hack the account:ઈલેક્ટ્રોન બોટ મેલવેર તમારા ફેસબુક અને ગૂગલ એકાઉન્ટ્સ સુધી પહોંચે છે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃVirus can hack the account: એક નવા મેલવેર વિશે સમાચાર સામે આવ્યા છે જેનું નામ ઇલેક્ટ્રોન બોટ કહેવામાં આવી રહ્યું છે. આ મેલવેર તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને અસર કરી શકે છે.

તાજેતરના અહેવાલ મુજબ, ઈલેક્ટ્રોન બોટ મેલવેર તમારા ફેસબુક અને ગૂગલ એકાઉન્ટ્સ સુધી પહોંચે છે. આ મામલે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચેક પોઈન્ટ રિસર્ચ દ્વારા આપવામાં આવ્યો છે.


જે એપ્સમાં આ મેલવેર જોવા મળ્યો છે તેમાં ટેમ્પલ રન અને સબવે સર્ફર જેવી એપ્સનો સમાવેશ થાય છે. જો કે, આ આ ગેમ્સના ક્લોન્સ હતા. હેકર્સને લાગે છે કે તમારું ઉપકરણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. જો તે સંક્રમિત હોય તો તમારી ડિજિટલ માહિતી હેકર્સ સુધી સરળતાથી પહોંચી શકે છે. અત્યાર સુધીમાં 5000 ઉપકરણો આ મેલવેરથી પ્રભાવિત થયા છે.

આ પણ વાંચોઃ Jio New plan: Jioના યૂઝર્સ માટે સારા સમાચાર, જીયોએ લોન્ચ કર્યો જબરદસ્ત નવો પ્લાન

Gujarati banner 01

alartcrimecyber crimeFacebookSocial MediaVirus can hack the account

Post navigation

Jio New plan: Jioના યૂઝર્સ માટે સારા સમાચાર, જીયોએ લોન્ચ કર્યો જબરદસ્ત નવો પ્લાન
Operation Ganga: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા

તાજા ખબર

  • Moral Education: ઉપદેશ કરતાં આચરણ શ્રેષ્ઠ
  • Clean India: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો પ્રારંભ
  • Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
  • Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી
  • Mizoram Railway: મિઝોરમની રેલવે લાઇફલાઇને સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.