Ropeway Ambaji

અંબાજી બ્રેકીંગ. . અંબાજી નો ગબ્બર રોપ વે આવતીકાલ થી બંધ રહેશે. .

breaking newsAmbaji Ropway 0301

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૩ જાન્યુઆરી: ગબ્બર રોપવે વાર્ષિક સાર સંભાળ માટે 5 દિવસ બંદ રહેશે.4 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી સુધી રોપવે બંદ રહેશે.ગબ્બર મંદિર ભકતો માટે ખુલ્લું રહેશે.પાંચ દિવસ ગબ્બર ઉપર દર્શન માટે યાત્રીકો પગથીયા ચઢી ને જઈ શકશે.

whatsapp banner 1

આ પણ વાંચો….ન્યુ ટ્રેન્ડઃ માતા-પિતા જ નક્કી કરે છે કે બાળક દુનિયામાં ક્યારે આવશે? જાણો શા માટે થાય છે સિઝર ડિલેવરી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *