દર પંદર દિવસે બીજા દર્દીની જિંદગી બચાવવા કરે પ્લાઝમા ડોનેશન
રાજકોટની સિવિલમાંથી સાજા થઇ વિનુભાઈ મોલીયાએ કર્યું ચોથી વખત પ્લાઝમાનું ડોનેટ હોસ્પિટલનો સામેથી સંપર્ક કરી દર પંદર દિવસે બીજા દર્દીની જિંદગી બચાવવા કરે પ્લાઝમા ડોનેશન અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૩૦ … Read More
