Sushma Adhikari 660x337 1

Bhojpuri actress Sushma Adhikari: ભોજપુરી અભિનેત્રી સુષ્મા અધિકારી વેકેશન એન્જોય કરતી જોવા મળી, જુઓ તસવીરો

મનોરંજન ડેસ્ક, 02 એપ્રિલ: Bhojpuri actress Sushma Adhikari: ભોજપુરી અભિનેત્રી સુષ્મા અધિકારી હાલ વેકેશન પર છે. વેકેશનની મજા માણતી વખતે અભિનેત્રીએ તેના ફોટા  શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અભિનેત્રીનો આ બોલ્ડ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટનો વરસાદ શરૂ કરી દીધો છે.

Bhojpuri actress Sushma Adhikari

સુષ્મા અધિકારી ફ્લોરલ મોનોકીની માં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તમામ તસવીરો જોયા બાદ ફેન્સ એક્ટ્રેસની સ્ટાઈલના દીવાના થઈ ગયા છે.

Bhojpuri actress Sushma Adhikari

સુષ્મા અધિકારી પોતાના ટોન બોડીથી દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ઈન્ટરનેટ પર આ તમામ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

Bhojpuri actress Sushma Adhikari

સુષ્મા અધિકારી પોતાની ફિટનેસ અને ફિગરનું ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રી નો આ અંદાઝ  તેના ચાહકોને પસંદ આવી રહ્યો  છે.

Bhojpuri actress Sushma Adhikari

આ તમામ ફોટા પોસ્ટ કરતાં સુષ્મા અધિકારીએ કેપ્શન આપ્યું હતું કે, ‘હું ઠંડી છું પણ ઉનાળાએ મને ગરમ બનાવી દીધી છે.’

Bhojpuri actress Sushma Adhikari

આ તસવીરો માં સુષ્મા અધિકારી સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે.

Bhojpuri actress Sushma Adhikari
Bhojpuri actress Sushma Adhikari
Bhojpuri actress Sushma Adhikari
Pic credit: Sushma Adhikari Instagram

આ પણ વાંચો..The color of ‘Pushpa’ climbed on Amitabh Bachchan: રશ્મિકા મંદન્ના ને જોઈ અમિતાભ બચ્ચન પર ચઢ્યો ‘પુષ્પા’ નો રંગ

Gujarati banner 01