Surabhi chandana 600x337 1

Surabhi Chandana new looks: સુરભી ચંદનાના તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ તસ્વીરો

મનોરંજન ડેસ્ક: 22 ફેબ્રુઆરી: Surabhi Chandana new looks: સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તે પોતાના ચાહકોનું મનોરંજન કરવાનો કોઈ મોકો છોડતી નથી. સુરભી એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને ફરી એકવાર ફરી કંઈક આવું જ કર્યું છે.

Surabhi Chandana new looks: સુરભી ચંદનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સીરીઝની તસવીરો શેર કરી છે. સુરભીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

આ પણ વાંચો… Evergreen Madhuri Dixit: બોડીકોન ડ્રેસમાં ધકધક ગર્લે ધડકાવ્યા ચાહકોના દિલ, જુઓ માધુરીની ગ્લેમર્સ લુક

Gujarati banner 01