Indian Tibbat sangh

Indian Tibbat sangh: ભારત તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશમાં જામનગરને મળ્યું પ્રતિનિધિત્વ

જામનગર, 15 સપ્ટેમ્બરઃIndian Tibbat sangh: ભારત તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જોષી દ્વારા પ્રદેશ ટીમની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં જામનગર જિલ્લા માંથી સંગઠનમાં પ્રદેશ મંત્રી તરીકે જામનગર દક્ષિણ બેઠક ના પ્રભારી ચંદ્રેશભાઈ હેરમા, મહિલા વિભાગના પ્રદેશ મંત્રી તરીકે જામનગરના વોર્ડ નં 2 ના નગરસેવિકા ડિમ્પલબહેન રાવલ અને યુવા વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે યુવા મોરચાના મંત્રી કર્મભાઈ ઢેબર ની નિયુક્તિ કરવામાં આવેલી છે.

આ પણ વાંચોઃ AAP announced the list of Election Commission Coordinator: ’આપ’ દ્વારા 182 વિધાનસભાના ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરની યાદી જાહેર કરવામાં આવી

આ પણ વાંચોઃ Swachhta pakhwada celebration: રાજકોટ રેલવે ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી “સ્વચ્છતા પખવાડા”ની ઉજવણી કરવામાં આવશે

Advertisement
Gujarati banner 01