નારીશક્તિની વંદના-યોગદાનને બિરદાવી સાચા અર્થમાં શક્તિ આરાધના પર્વ ઉજવીએ:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

શકિત ઉપાસના પર્વ ‘નવરાત્રિ’માં શક્તિવંદના અભિયાનથી નારી શક્તિની વંદના-યોગદાનને બિરદાવી સાચા અર્થમાં શક્તિ આરાધના પર્વ ઉજવીએ:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શારદીય નવરાત્રિ પર્વના પ્રારંભે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી સોશિયલ મિડીયા … Read More

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં આરોગ્ય કેન્દ્નો સહિતના વિકાસકામોનું કરાયેલ લોકાર્પણ

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧.૩૦ કરોડના પેટા આરોગ્ય કેન્દ્નો સહિતના વિકાસકામોનું કરાયેલ લોકાર્પણ પાટીયાળી, ફુલજર, ગઢડીયા, રેવાણિયામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ થતા લોકોને મળશે … Read More

કોરોનાથી મૃત્યૃ પામેલા અધિકારીના વારસદારોને રૂા.૨૫ લાખની સહાય

કોરોનાથી મૃત્યૃ પામેલા પલસાણા તાલુકા વિકાસ અધિકારીના વારસદારોને રાજય સરકારની રૂા.૨૫ લાખની સહાયઃ સુરત જિલ્લા કલેકટરના હસ્તે ચેક અર્પણ કરાયો સુરતઃગુરૂવારઃ કોરોના મહામારી વચ્ચે રાજયના આરોગ્ય, મહેસુલ, પંચાયતથી માંડીને તમામ … Read More

જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા-મુખ્યમંત્રીશ્રી

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને કુલ-પ૦ લાખના ચેક મેડીકલ વેટરનીટી-દવાઓ માટે વિડીયો કોન્ફરન્સથી અર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલુ … Read More

તાપી જિલ્લાના દોસવાડામાં સ્થપાશે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન પાંચ હજાર સ્થાનિક યુવાઓને રોજગાર અવસર-રપ હજારથી વધુને જીવનનિર્વાહનો આધાર મળશે ૧૦ હજાર કરોડના મૂડીરોકાણ સાથેના પ્લાન્ટનો પ્રથમ … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય

મગફળીની ટેકાના ભાવે ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આગામી ૨૧મી ઓકટોબરથી શુભારંભ :અત્યારસુધીમાં … Read More

રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નીતિનભાઇ પટેલ

પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઆંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતાં રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દૂધના પાવડરની … Read More

જીવન- મરણના તુમૂલ સંઘર્ષમાં “વાત્સલ્ય” જીત્યું

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડની મદદથી વસ્ત્રાલના રમેશભાઇ પટેલની હ્યદયની બાયપાસ સર્જરી મફતમાં થઇ લાભાર્થી રમેશભાઇ પટેલ • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડથી મારા જેવા રાજ્યના અનેક લોકોનો જીવ બચ્યો છે• મુખ્યમંત્રી … Read More

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: ગુજરાત વિધાનસભા/ લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ-ફાઈલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે … Read More

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાને મંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાનેમંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે ગૃહ રાજ્ય મંત્રી … Read More