station new delhi edited

Platform ticket: પશ્ચિમ રેલ્વે દ્વારા પ્લેટફોર્મ ટિકિટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

station new delhi edited

Platform ticket: पश्चिम रेलवे द्वारा 30 अप्रैल तक प्लेटफार्म टिकट पर रोक

અમદાવાદ , ૦૯ એપ્રિલ: Platform ticket: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના તમામ સ્ટેશનો પર તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ ટિકિટ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે 30 એપ્રિલ 2021 સુધી ચાલુ રહેશે. સ્ટેશન પ્લેટફોર્મ પર માત્ર માન્ય ટિકિટ ધારકોને જ પ્રવેશ આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj

મુસાફરોને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવા, સામાજિક અંતરને અનુસરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અને સંબંધિત આગમન / પ્રસ્થાનોના રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવિડ -19 પ્રોટોકોલને અનુસરવા વિનંતી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…fake news: રાજ્ય સરકાર દ્વારા 6 મોટા શહેરોમા લોકડાઉન, વાયરલ થયો પત્ર- રાજ્ય સરકારે ફેક અને ખોટો ગણાવ્યા- વાંચો સંપૂર્ણ માહિતી