Tejas sleeper

Tejas express તેજસ એક્સપ્રેસ 30 જૂન સુધી રદ રહેશે.

Tejas express: 82901/82902 અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 30 જૂન 2021 સુધી રદ કરવામાં આવી છે.

Railways banner

અમદાવાદ , ૩૧ મે: Tejas express: વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 30 જૂન 2021 સુધી રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો…State-wide raids: કોરોના કાળમાં દવાની કાળાબજારી કરનારાઓ સામે તંત્ર થયુ એલર્ટ, 5850 ટેબલેટનો જથ્થો પકડી પાડ્યો..!