Ambaji temple security

Flag march of paramilitary troops in Ambaji: અંબાજી માં અર્ધલસ્કરી દળના જવાનો દ્વારા ફુટ ફ્લેગમાર્ચ

Flag march of paramilitary troops in Ambaji: અંબાજી માં અર્ધલસ્કરી દળના જવાનો દ્વારા ફુટ ફ્લેગમાર્ચ, ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ ના જવાનોની ફૂટ ફ્લેગમાર્ચ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 05 નવેમ્બર
: Flag march of paramilitary troops in Ambaji: આગામી ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓ 1 અને 5 ડિસેમબરે યોજાનારી છે તેને લઇ પોલીસ તંત્ર પણ સજાક બન્યું છે ચૂંટણી દરમિયાન અસામાજિક તત્વો રંજાડ ન કરે અને ચૂંટણીઓ સુચારૂ રૂપ થી પરિપૂર્ણ થાય અને ખાસ કરીને અસામાજિક તત્વો માં પોલીસ નો ડર બનેલો રહે તે માટે યાત્રાધામ અંબાજી માં અર્ધલસ્કરી દળ ના જવાનો દ્વારા ફુટ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી

ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ ના જવાનો(Flag march of paramilitary troops in Ambaji) આધુનિક ને ઓટોમેટિક હથિયારો સાથે અંબાજી ના વિવિધ માર્ગો ઉપર પોલીસ સાથે ફૂટ ફ્લેગમાર્ચ યોજી હતી ને અંબાજી મંદિર પરિષર માં પણ કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે .

Flag march of paramilitary troops in Ambaji

અંબાજી પોલીસ સ્ટેશન (Flag march of paramilitary troops in Ambaji)થી નીકળેલી હથિયાર ધારી અર્ધલસ્કરી દળ ની ફ્લેગમાર્ચ ખોડિવડલી સર્કલ થઇ મંદિર ના મુખ્યમાર્ગો અને મુખ્ય બજારો માં નિર્ધારિત રુટ ઉપર ફરી હતી.

આ પણ વાંચોMumbai central-Bhuj special train: પશ્ચિમ રેલવે ચલાવશે મુંબઈ સેન્ટ્રલ અને ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેનના

Gujarati banner 01