arjun modhwadia

Allegation of Arjun Modhwadia: ગુજરાતની ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની અવગણના કરતી હોવાનો અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ

Allegation of Arjun Modhwadia: પૂર્વ સૈનિકોની માંગોને લઈને ઉગ્ર આંદોલન થાય તે પહેલા ભાજપ સરકાર જાગે અને તેમની હકની માંગણીઓ પર ધ્યાન આપે: અર્જુન મોઢવાડિયા

અમદાવાદ, ૧૯ જાન્યુઆરીઃ Allegation of Arjun Modhwadia: ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને પરિવારના જીવન નિર્વાહ માટે જમીન ફાળવવાની યોજનાને અભેરાઈએ ચડાવી દીધી : અર્જુન મોઢવાડિયા

  • સૈનિકોને નિવૃત્તિ બાદ સરકારી નોકરીઓમાં અનામત ક્વોટામાં નોકરી માટે પણ વલખાં મારવાં પડી રહ્યા છે
  • હકો અને પડતર માંગોના નિકાલ માટે પૂર્વ સૈનિકોને એક ઓફિસથી બીજી ઓફિસના ધક્કા ખવડાવી અપમાન કરવામાં આવી રહ્યું છે
  • ભાજપ વોટ મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતા સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની ભાજપ સરકારના પેટમાં ચૂંક ઉપડે છે

આ પણ વાંચો…Fire in private bus: સુરતમાં રાજધાની નામની ખાનગી બસમાં અચાનક આગ લાગતા 2ના મોત- વાંચો વિગત

Advertisement
Gujarati banner 01