ambaji truck accident

Ambaji breaking: દાંતા નજીક ભેમાળમા ટ્રક પલ્ટી જતા અકસ્માત

Ambaji breaking: અંબાજી બ્રેકીંગ: રોડ કામ ની ડામર મીશ્રીત કપચી ભરેલુ ડમ્પર પલટ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 11 ફેબ્રુઆરી:
રોડ ઉપર ડમ્પર પલટતા ક્રેઈન બોલાવાઈ, ડમ્પર ચાલક નો સદ્ નસીબે આબાદ બચાવ,

  • ડમ્પર પલ્ટી જવાનું કારણ હજી અકબંધ
  • રોડ બનાવવાના કામે ફેરા ભરતુ હતુ ડમ્પર
  • સતત ધમધમતા માર્ગ ઉપર ડમ્પર પલટી ગયુ
  • ભારે જહેમત બાદ માર્ગ ખુલ્લો કરાયો
  • ભેમાળ કવોરી નુ ડમ્પર હોવાનું જાણવા મળ્યુ
  • ભેમાળ ગામ આસપાસ અકસ્માતોની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચોhijab controversy hearing in supreme court: હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટે સલાહ આપતા કહ્યું- મોટા પાયે વિવાદ ન ફેલાવો

Gujarati banner 01