Ambaji mandir golden satra gift: અંબાજી મંદિરમાં સોનાનું સત્ર ભેટ અર્પણ કરાયું…
Ambaji mandir golden satra gift: રાજુલાના સોની પરિવારે રૂપિયા એક લાખ ઉપરાંતની કિમતનું છત્ર ભેટ ધર્યું
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 25 ફેબ્રુઆરી: Ambaji mandir golden satra gift: અંબાજી મંદિરમાં સોનાનું સત્ર ભેટ અર્પણ કરાયું છે. રાજુલાના સોની પરિવારે રૂપિયા એક લાખ ઉપરાંતની કિમતનું છત્ર ભેટ ધર્યું.

મળતી માહિતી પ્રમાણે, રાજુલાના વસંતીબેન સોનીએ પોતાના 58મી લગ્નતિથીએ માતાજીના છત્ર ભેટ ધર્યો. આ દરમિયાન પરિવારે માતાજીના દર્શન કરી સાલગીરા મનાવાઈ. સોની પરિવારે પોતેજ છત્ર બનાવી માતાજીના મંદિરમાં ભેટ આપ્યું.
આ પણ વાંચો: Holi special train: ગુજરાત થી અરુણાચલ પ્રદેશ સુધી ચલાવવામાં આવશે હોળી સ્પેશિયલ ટ્રેન, વાંચો…
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો