covid 19 virus 1

અમદાવાદ ના ડેપ્યુટી મેયર કોરોના મા સપડાયા

covid 19 virus 1

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:AMC ના અનેક હોદ્દેદારો તેમજ મ્યુનિસિપલ કોરપોરેટરો કોરોના સંકઁમિત થયા બાદ વધુ એક ઉચ્ચ હોદ્દેદાર કોરોના સંકઁમિત થયા હોવા નુ શહેર ભાજપ ના મહામંત્રી કમલેશ પટેલ એ જણાવ્યુ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા કોરોના પોઝિટીવ આવતા તેમના નિવાસ સ્થાને જ તેમને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે