Exam student e1644493597400

Bin secretariat clark exam postponed: રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ

Bin secretariat clark exam postponed: ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મૌકૂફીની કરી જાહેરાત

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: Bin secretariat clark exam postponed: રવિવારે યોજાનાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો ગૌણ સેવા પસંદગી મંડળે નિર્ણય લીધો છે. 3 વર્ષ પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મૌકૂફીની જાહેરાત કરી છે. વહીવટી કારણોસર પરીક્ષા મૌકૂફ રાખવાનો લેવાયો નિર્ણય. 13 ફેબ્રુઆરીએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી.

Bin secretariat clark exam postponed

બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગો તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જે માટે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Plastic rice clarification: મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને ભોજનમાં અપાતા ચોખા, પ્લાસ્ટિકના ચોખા હોવાની ગેરસમજ દૂર કરતી ફુડ રિસર્ચ લેબોરેટરી

Gujarat

પરીક્ષાના કોલલેટર પણ મોટા ભાગના ઉમેદવારોએ ડાઉનલોડ કરી લીધા હતા. પણ હવે વહીવટી કારણ આગળ ધરી ફરી પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય લીધો છે. બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યા માટે કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

Gujarati banner 01