Breaking News Dwarka: ફેરી બોટ સર્વિસ ભારે પવન ના હિસાબે બંધ કરાઈ

Breaking News Dwarka: ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી યાત્રિકો માટે ની ફેરી બોટ સર્વિસ ભારે પવન ના હિસાબે બંધ કરાઈ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૭ ડિસેમ્બરઃ Breaking News Dwarka: ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી યાત્રિકો માટે ની ફેરી બોટ સર્વિસ યાત્રિકોની સલામતી માટે હાલમાં બંધ કરવામાં આવી છે

ઓખા બેટ દ્વારકા વચ્ચે દરિયા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતો હોય અને ખાસ કરીને યાત્રિકોની સલામતી માટે ફેરી સર્વિસ બંધ કરાય

ઓખા તેમજ બેટ દ્વારકા જેટી ઉપર બોટો લાંગરવામાં આવતી હશે ત્યારે હાલમાં ભારે પવન હોય તેને લઈને બોટ ની સ્થિરતા જળવાઈ ન રહેતા બોટ પણ લાગરી શકાતી નથી.

આ પણ વાંચો…Surya gochar rashi parivartan: આવતા 29 દિવસ સુધી આ રાશિઓનુ ભાગ્ય ચમકશે, સૂર્ય દેવની રહેશે વિશેષ કૃપા

Whatsapp Join Banner Guj