CBSC student

CBSC results: સીબીએસઇ ધોરણ 12 નું પરિણામ; ભાવીતા સોમપુરાએ 95.6 ટકા લાવી એચજી ઇન્ટરનેશનલ સ્કૂલ નું નામ રોશન કર્યું છે

CBSC results: અંબાજી ખાતે રહેતાં નીલકમલ સોમપુરા ની બેબી ભાવીતા સોમપુરાએ 95.6 ટકા લાવી એચજી ઇન્ટરનેશનલ સ્કૂલ નું નામ રોશન કર્યું છે સાથે સાથે અંબાજી સોમપુરા સમાજ નું નામ પણ રોશન કર્યું છે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૬ ઓગસ્ટ:
CBSC results: સીબીએસઇ ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે અંબાજી ખાતે સીબીએસઈ સ્કુલ ન હોવાથી અંબાજી ના મોટાભાગ ના બાળકો આબુરોડ રાજસ્થાન ખાતે અભ્યાસ કરે છે ત્યારે તાજેતરમાં ધોરણ 12 નું પરિણામ જાહેર થતાં અંબાજી ખાતે રહેતાં નીલકમલ સોમપુરા ની બેબી ભાવીતા સોમપુરાએ 95.6 ટકા લાવી એચજી ઇન્ટરનેશનલ સ્કૂલ નું નામ રોશન કર્યું છે સાથે સાથે અંબાજી સોમપુરા સમાજ નું નામ પણ રોશન કર્યું છે.

આ પણ વાંચો…Jitendra kumar jayant: જિતેન્દ્ર કુમાર જયન્ત દ્વારા અમદાવાદ મંડળ પર વરિષ્ઠ જનસંપર્ક અધિકારીનો કાર્યભાર સંભાળવામાં આવ્યો

એચજી ઈન્ટરનેશનલ સ્કુલના આચાર્ય ગોપાલ કૌશિકએ મીડિયા ને માહીતી આપતા જણાવ્યું હતું કે અમારી શાળામા વિજ્ઞાન, વાણીજ્ય અને કલાવર્ગ મા વિવિઘ બાળકો અભ્યાસ કરે છે અને 2021 મા સીબીએસઇ ધોરણ 12 ની પરીક્ષા મા વિવિઘ બાળકોએ પરીક્ષા આપી હતી

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

જેમાં મૃદુ અરોરા ટોપર રહી હતી જ્યારે 95.6ટકા સાથે નીલકમલ સોમપુરાની બેબી ભાવીતા સોમપુરાએ અંબાજી સોમપુરા સમાજનું ગૌરવ વધારેલ છે.