રાજ્યની ખબર મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી આજે રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી By Admin August 3, 2020 ગાંધીનગર,૦૩ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને આજે રક્ષાબંધન પર્વે સાંસદ શ્રીમતી રમીલા બહેન બારા અને ભા. જ. પા મહિલા મોરચા ના પદાધિકારી બહેનોએ ગાંધીનગર માં રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી હતી.