danta blood donation camp

Danta Blood Donation Camp: દાંતા ખાતે ડૉ શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દીવસ નિમિત્તે નું આયોજન

Danta Blood Donation Camp: જીલ્લા યુવા મોરચા પ્રમુખ સાગર ચૌધરી એ વિશેષ હાજરી આપી હતી ઉપરાંત દાંતા તાલુકા મંડળ નાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 03 જુલાઈ:
Danta Blood Donation Camp: દાંતા ખાતે રવિવાર નાં રોજ ડો શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દીવસ નિમિત્તે યુવા મોરચા દાંતા મંડલ દ્વારા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા યુવા મોરચા પ્રમુખ સાગર ચૌધરી એ વિશેષ હાજરી આપી હતી ઉપરાંત દાંતા તાલુકા મંડળ નાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન (Danta Blood Donation Camp) યુવા મોરચા પ્રમુખ વીરભદ્ર સિંહ પરમાર. મહામંત્રી નિલેશ ઠાકોર તેમજ ઉપપ્રમુખ અજિત સિંહ ગેલોત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દાંતા તેમજ આજુબાજુ ના યુવાનો એ મોટી સંખ્યા માં હાજરી તેમજ બ્લડ આપ્યું હતું કુલ 199 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.

Danta Blood Donation Camp

આયોજકો દ્વારા (Danta Blood Donation Camp) બ્લડ દાતા ઓ નું હાર્દિક સ્વાગત કરી ગિફ્ટ તેમજ 5 લાખ ના વીમો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું ઉપરાંત હરિયાળી ક્રાંતિ ને ઉપલક્સી દરેક દાતા ઓ ને એક ફૂલ જાળ પોતાના ઘરે વાવવા આપવામાં આવ્યું હતું અને વૃક્ષા રોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો …

આ પણ વાંચો..Nupur Sharma support: નેધરલેન્ડના સાંસદે નૂપુર શર્માના સમર્થનમાં શું કહ્યું; જાણો વિગત…

Gujarati banner 01