a9ae5021 0fda 4513 aa02 976fb79409c5

Dolphin dead body: 22 દિવસ બાદ દરિયા કિનારે અંદાજે 5 ફૂટ લાંબી ડોલ્ફિનનો મૃતદેહ મળ્યો

Dolphin dead body: મહુવાના દરિયાકિનારા બાદ હવે તળાજાના ગઢુલા ગામે મૃતદેહ મળ્યો, 2015થી જિલ્લાના દરિયામાં ડોલ્ફિનની જોવા મળતી હાજરી

ભાવનગર, 03 સપ્ટેમ્બરઃ Dolphin dead body: ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં ગઢુલા ગામનાં દરિયા કિનારે મોડી સાંજે સમુદ્રમાંથી ડોલ્ફિનનો મૃતદેહ તણાઈ ને આવેલો જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા ડોલ્ફિનનો મૃતદેહ કબ્જે કરીને પી.એમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Corona Update: ત્રીજી લહેરના એંધાણ! 24 કલાકમાં 45 હજાર નવા કેસ, આટલા છે હાલના એક્ટિવ કેસ- વાંચો વિગત

હજી સુધી ડોલ્ફિન(Dolphin dead body)નાં મૃત્યુ નું કારણ જાણી શકાયું નથી. જ્યાં સુધી પી.એમ રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી મૃત્યુ નું ચોક્કસ કારણ કહી શકાય નહિ. હાલમાં ભાવનગર જિલ્લામાં ઘોઘા, તળાજા, મહુવાનાં દરિયા કિનારા પર ડોલ્ફિન(Dolphin dead body) ની હાજરી જોવા મળે છે.

Whatsapp Join Banner Guj