BJP candidate Laghubhai Parghi

FIR against BJP candidate of danta assembly: દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારગી સામે એફઆઇઆર…

FIR against BJP candidate of danta assembly: ભાજપ ઉમેદવાર લાઘુભાઇ પારઘી સામે ‘ટોપલામાં દારૂ વેચવા’ વાળા વિવાદાસ્પદ નિવેદન અંગે ફરીયાદ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 29 નવેમ્બર: FIR against BJP candidate of danta assembly: દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાઘુ પારગી સામે દાંતા પોલીસ મથકે એફઆઈઆર. ખબર હોય કે દારૂ ખોળામાં નહીં ટોપલામાં વેચાવીશ તેવા નિવેદનને લઈને તેમનો વિડિયો વાયરલ થયો હતો. સાથે જ સાડીઓ અને પૈસાના વિતરણનો વિડીયો પણ વાયરલ થયો છે અને ભાજપના કાર્યકરોનો પૈસા વેચવાનો પણ વિડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી પ્રમાણે, હર્ષાબેન રાવલ દ્વારા ભાજપના ઉમેદવાર લાધુ પારગી સામે દાંતા પોલીસ મથકે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. કણબીયા વાસ ખાતે તેમને દારૂ વેચવા બાબતે નિવેદન આપ્યું હતું. 26 તારીખે તેમને બપોરે જાહેરમાં નિવેદન આપ્યું હતુ

Advertisement

મતદારોને પ્રલોભન આપી ચૂંટણી આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ થઇ. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૩(ખ) મુજબ ફરીયાદ દાખલ થઇ.

આ પણ વાંચો: Train affected News: બરૌની સ્ટેશન ઉપર બ્લોક થવાને કારણે આ બંને ટ્રેનો પ્રભાવિત રહેશે, જાણો…

Gujarati banner 01

Advertisement