Indranil Rajy Guru 4

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કાંગ્રેસમાં જોડાયા

Indranil Rajy Guru 4

ગાંધીનગર, ૨૪ સપ્ટેમ્બર: રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગાંધીનગરમાં ગુજરાત કાંગ્રેસ સંગઠનના પ્રભારી રાજીવ સાતવ ના હસ્તે કાંગેસ પક્ષના ખેસ પહેરીને કંગેસમાં જોડાયા. ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કાંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાણાની, પૂર્વ પ્રમુખ અર્જુન મોડવાડિયાએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના સાથીદારોને આવકાર આપ્યો હતો.

banner city280304799187766299