WhatsApp Image 2021 04 02 at 1.03.49 PM

Honor women: રોટરી કલબ જામનગર દ્વારા વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલા સન્માન સાથે ગુલાબી ઉજ્જવણી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૨ એપ્રિલ:
Honor women: તાજેતર માં નગર માં વિવિધ સમાજીક અને સેવા કીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ જામનગર રોયલ ગ્રુપ ની સખી ઓ દ્વારા ગુલાબી પહેરવેશ માં મહિલા ઓ ના જીવન ને રંગમય બનાવવા વિવિધ બૌધિક અને મનોરંજક આનંદ ના આયોજન સાથે નગર ની વિવધ ક્ષેત્રે ગૌરવ અપાવી પોતાની સેવા સમાજ માં અવિરત ચાલુ રાખનાર મહિલાઓ નું વિશિસ્ટ સન્માન અવાર્ડ આપી કરવામાં આવેલ.

Whatsapp Join Banner Guj

Honor women: કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સાથે જોડાઈ મહિલા ઉત્કર્ષ ની સેવા બદલ હીરાબેન તન્ના નૃત્યક્ષેત્રે નગર ની બહેનો ને આત્મનિર્ભર બનાવી કારકિર્દી લક્ષી માર્ગદર્શન માટે ગૌરવ પુરસ્કૃત નૃત્યગુરુ નેહા શુક્લા તેમજ શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપનાર સ્નેહલ કોટક પલાણ અને રમત ગમત ક્ષેત્રે સ્વયમ ને નેશનલ લેવલ પર ઝળકાવી નગર માં રમતગમત ક્ષેત્રે અનેક ને પ્રેરણા આપનાર જિલા યુવા વિકાસ અધિકારી નીતાબેન

ADVT Dental Titanium

વાત્સલ્ય ધામ ના માધ્યમ થી વડીલો ને વાત્સલ્ય પૂરું પાડનાર વાત્સલ્ય ધામ વસઈ ના સંચાલિકા ભાવના પરમાર યોગના માધ્યમ થી બહેનો માનશીક તાણ માંથી થી દુર કરી તેમના જીવન ને પ્રફુલિત કરી વિશેષ સામજિક સેવા બદલ આશાબેન મેહતા નું રોટરી ક્લબ ના ભૈરવી નાગોરી,શીતલ સાવલા હેમાલી શાહ સોનલબેન ચંદરિયા નીપાબેન અમલાણી મમતાબેન ધનાણી ચેતના હરિયા જ્યોતિ કાબરા વિભૂતિ ઝવેરી જીજ્ઞા દોઢીયા તૃપ્તિ રાઠોડ હર્ષા શાહ ચારુ શાહ શીતલ પટેલ ના હસ્તે રોટરી પ્રેસીડન્ટ નિશીથ શાહ સેક્રેટરી કમલેશ સાવલા ની ઉપસ્થિતિ માં વિશેષ અવાર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લલિત જોશી દ્વારા કરવામાં આવ્યું હતુ

આ પણ વાંચો…ગરબાના શોખીન માટે સારા સમાચારઃ ગુજરાતીઓની નહીં બગડે નવરાત્રી(safe navratri), આ છે સરકારનો માસ્ટર પ્લાન-જાણો સંપૂર્ણ માહિતી