Incident of theft from truck: જૂનાગઢ પાર્ક કરેલા ટ્રકમાંથી ચોરીની ઘટના તાલુકા પોલીસે હાથ ધરી તપાસ

Incident of theft from truck: જૂનાગઢ – વડાલ રોડ પર ટ્રાન્સ્પોર્ટ ઓફીસ બહાર પાર્ક કરેલા ટ્રકમાંથી ચોરીની ઘટના, રોકડ મોબાઈલ સહીત 81 હજારથી વધુની ચોરી થતાં નોંધાય ફરીયાદ, તાલુકા પોલીસે હાથ ધરી તપાસ

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૨૭ ડિસેમ્બર:
Incident of theft from truck: શહેરના દિવાનચોકમાં જાહેરમાં જુગાર રમતાં ચાર શખ્સો 11 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપાયા, એ ડિવિઝન પોલીસે હાથ ધરી કાર્યવાહી

  • રાત્રી કર્ફ્યુના જાહેરનામાના ભંગ બદલ સી ડિવિઝન પોલીસની કાર્યવાહી, મોડી રાત સુધી વ્યાપારી પ્રતિષ્ઠાન ખુલ્લા રાખવા બદલ નોંધાયો ગુન્હો
  • જૂનાગઢ સી ડિવિઝન પોલીસે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ બે વેપારી સામે હાથ ધરી કાર્યવાહી
  • મેંદરડા પોલીસે હરીપુર ગામે એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતાં રાજકોટના પાંચ શખ્સોને ઝડપી લીધા, મોબાઈલ કાર સહીત 2.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આ પણ વાંચો…CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પાણીપત સમાન ભૂચર મોરીની શૌર્ય યુદ્ધભૂમિમાં શહીદ શૂરવીરોને વિરાંજલી અર્પી

Whatsapp Join Banner Guj