hitesh patel

Independence day: આણંદ જિલ્લાના સુણાવ ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી

આણંદ, ૧૭ ઓગસ્ટ: Independence day: આણંદ જિલ્લાના સુણાવ ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુણાવ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં ઉપ પ્રમુખ હિતેશભાઈ પટેલ (પોચી) ના વરદ હસ્તે તમામ સંસ્થા ઓના કમૅચારી ગણ તથા કેળવણી મંડળ ના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Independence day: જયારે ટાવર પાસે ઉપ સરપંચ દીપલબેન ના હસ્તે અને ગામ ના સરપંચ હંસાબેન એ મોટી ભાગોળ ના ચોગાનમાં ધ્વજ વંદન કર્યુ હતું.

Whatsapp Join Banner Guj