IMG 20201212 WA0005

મહાદેવ હર મિત્ર મંડળ -જામનગર દ્વારા જામનગર મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી સુભાષભાઈ જોશી નું સન્માન…

અહેવાલ: જગત રાવલ

જામનગર, ૧૨ ડિસેમ્બર: જામ્યુકો ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી સુભાષભાઈ જોશી ની ટર્મ પૂર્ણ થતા વેળા એ હંમેશા સનાતન ધર્મ ના ઉત્સવો શિવ શોભાયાત્રા અને રામ સવારી મા ખુબજ ઉપયોગી રહેતા હોઈ તેમની ઑફિસે તેમનું સન્માન મહાદેવ હર મિત્ર મંડળ જામનગર ના પ્રમુખશ્રી રાજુભાઈ વ્યાસ (મહાદેવ), પરેશભાઈ, મૃગેશભાઈ, મિતભાઈ , કૃણાલભાઈ, જીતુભાઇ, તેજશભાઈ, વિરલભાઈ, સ્નેહલભાઈ, યોગેશભાઈ, બાબુભાઇ, અમુલભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. આ તકે કોર્પોરેટોર જયેન્દ્રસિંહ ઝાલા(હકાભાઈ), કેશુભાઈ માડમ, શિક્ષણ કમિટી ના ચેરમેન આકાશભાઈ, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, વિગેરે હાજર હતા...