JMC Aaropi edited

જામનગર એસ.ઓ.જી અને એ.ટી.એસ એ કુખ્યાત આરોપી ને ઝડપી લીધો.

JMC Aaropi edited

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરમાં ગુન્હાખોરી ડામવાની દિશાના પગલાના ભાગરૂપે IPS દીપન ભદ્રન સતત કાર્યરત છે, અને તેવો સતત કઈ રીતે ગુન્હાઓની દુનિયા ખત્મ કરી શકાય તે દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આજે જામનગર SOG અને અમદાવાદ ATSની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ એક ઓપરેશનમાં રજાક સોપારીને ઝડપી પાડવામાં આવ્યો છે,

મહત્વનું છે કે રજાક પર અલગ અલગ ભારે કલમો હેઠળ 7 ગુન્હાઓ નોંધયેલા છે.આ અંગેની વધુ વિગતો હજુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. પરંતુ રજાક ને ઝડપી પાડવામાં આવ્યાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

Advt Banner Header
loading…