PM Ahmedabad Airport

PM Modi Gujarat Program: PM Modi ફરી આવશે ગુજરાત, જાણો શું હશે કાર્યક્રમ?

PM Modi Gujarat Program: પીએમ મોદી ફરી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. 

રિપોર્ટઃ રામ મણિ પાંડેય
રાજકોટ, 03 નવેમ્બર:
PM Modi Gujarat Program: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી નવેમ્બરે ગુજરાત આવશે. પીએમ મોદી વલસાડના કપરાડામાંથી ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોBank fix deposit interest rate: કમાણીની સ્પેશિયલ તક; આ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપી રહી છે આટલા ટકા વ્યાજ

આ વિશે મળતી માહિતી પ્રમાણે, (PM Modi Gujarat Program) 6 નવેમ્બરે પીએમ મોદી ફરી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેમાં પીએમ મોદી ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભા સંબોધશે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *