રાજ્યની ખબર વિપુલ ચૌધરીની CID ક્રાઇમે કરી ધરપકડ By Admin December 13, 2020 મહેસાણા, ૧૩ ડિસેમ્બર: દૂધસાગર ડેરી ચૂંટણી પૂર્વે મોટા સમાચાર. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ. સાગરદાણ કૌભાંડને લઈને વિપુલ ચૌધરીની ધરપકડ. CID ક્રાઇમે કરી ધરપકડ