police health test

World Heart Day: અંબાજીમાં આજે વિશ્વ હાર્ટ ડેની ઉજવણી કરવામાં આવી

World Heart Day: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે વિશ્વ હાર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૯ સપ્ટેમ્બર:
World Heart Day: અંબાજી ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ એમ ટી અલકાબેન કંકોડીયા તેમજ પાયલોટ સંજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આયોજિત કરેલા કાર્યક્રમમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઓક્સિજન, હાર્ટ બીટ જેવા જેવા શારીરિક ચેક અપ કરીને આજે હાર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ ઓએ આ સેવાનો લાભ લીધો હતો.

આ પણ વાંચો…Danta lover sucide: દાંતા ના સેબલીયા ગામની નદીની સીમમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર.

Whatsapp Join Banner Guj