photography day

World Photography Day: જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરાય

World Photography Day: એસોસિએશન દ્વારા વિશાળ બાઇક રેલી અને વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૯ ઓગસ્ટ:
World Photography Day: આજે 19 ઓગસ્ટ વિશ્વભરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

World Photography Day: જામનગર ફોટોગ્રાફ એસોસિએશન દ્વારા શહેર માં એક વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર જોડાયા હતા,

World Photography Day, jamnagar

આ ઉપરાંત સંસ્થાના સદસ્યો માટે એક ચાઈલ્ડ ફોટોગ્રાફી નો વર્કશોપ રણમલ તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પંકજભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

વિકી કૌશલ અને કેટરીના કૈફના (katrina and vicky) ઘણા ફેન પેજ દ્વારા બંનેની સગાઈ અને રોકા સમારંભના બનાવટી સમાચાર ફેલાઈ રહ્યા છે.

જામનગર ફોટોગ્રાફર એસોસિએશન એ કેક કટિંગ કરી ઉત્સાહભેર વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરી હતી.

Whatsapp Join Banner Guj