dhor on road

Young death of Bhavnagar Bhojpara: ભાવનગર ભોજપરા ના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત

Young death of Bhavnagar Bhojpara: મૃતક યુવાન પરણી તો હોય એક પુત્ર અને એક પુત્રી છે નાનકડા એવા બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી .

ભાવનગર, 05 જાન્યુઆરી: Young death of Bhavnagar Bhojpara: કાંતિભાઈ ને ઇજાગ્રસ્ત હાલે પ્રથમ ડોક્ટર ડીજે શાહના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું મૃતક યુવાન પરણી તો હોય એક પુત્ર અને એક પુત્રી છે નાનકડા એવા બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી .

ભોજપરાના યુવાનને રખડતા ઢોરે ઢીકે ચડાવતા મોત મૃતક યુવાન મજુરી કામ કરી પરત પોતાના ઘરે ફરી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી નાનકડા એવા ગામમાં શોક લાગણી જન્મી નિપજ્યું હતું.ભાવનગર મહાનગર ભાવનગર શહેર જિલ્લામાં પાલિકા દ્વારા રજકા ડ્રાઇવર અને ઢોર રખડતા ઢોરે કેટલાય યુવા વૃદ્ધો અને બે પુરવાની કાર્યવાહી શરૂ છે તેમ બાળકોના ભોગ લીધા છે ત્યારે છતાં રખડતા ઢોરે વધુ એક યુવાનને મહાનગરપાલિકાઢીકે ચડાવી દેતા મોત નીપજ્યું હતું.

આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ભોજપરા ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ભાવનગર અચાનક આળશ ખંખેરી રજકા ડ્રાઈવ અને ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વધુ એક રખડતા ઢોર ની ઢિંકે ચડેલા યુવાનનું મોત કાંતિભાઈ પરસોત્તમભાઈ ખેરાળા ઉંમર વર્ષોં ૪૫ ગત તારીખ ૧ જાન્યુઆરીના દિવસે સાંજના સમયે મજૂરી કામ કરીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાદરમાં રખડતા ઢોર ખૂટ્યા ઝઘડી રહ્યા હોય કાંતિભાઈ ને રખડતા ઢોરે ઢીકે ચડાવતા ગંભીર ઈજા થઈ હતી.

કાંતિભાઈ ને ઇજાગ્રસ્ત હાલે પ્રથમ ડોક્ટર ડીજે શાહના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું મૃતક યુવાન પરણી તો હોય એક પુત્ર અને એક પુત્રી છે નાનકડા એવા બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી .

આ પણ વાંચો:-Remedies on Thursday will change your destiny: ગુરુવારે કરો આ ઉપાયો બદલશે તમારું ભાગ્ય, સરકારી નોકરી મેળવવા કરો આ કામ

Gujarati banner 01