🌾Agricultural Estimates: શિવરાજ સિંહ ચૌહાણે પાક ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા
Agricultural Estimates: વર્ષ 2025-26ના મુખ્ય પાકોના અંતિમ ઉત્પાદન અંદાજ અને 2026-27ના ખરીફ સિઝનના પ્રથમ આગોતરા અંદાજ જાહેર કર્યા. ખેડૂતોની મહેનતથી સર્જાયેલો ઇતિહાસ: 2025-26માં 3785.38 લાખ ટન ખાદ્ય અનાજ ઉત્પાદનનો નવો … Read More
