Farmers Welfare: વર્લ્ડ બેન્કના અહેવાલ મુજબ 49.60 કરોડ લોકો ગરીબીમાંથી બહાર
Farmers Welfare: વર્ષ 2011થી 2023 દરમિયાન ગરીબીનો દર 57.70%થી ઘટીને 16.10% થયો હોવાનો વર્લ્ડ બેન્કના અહેવાલમાં ઉલ્લેખ; ગરીબી નિવારણમાં કૃષિ અને ગ્રામીણ વિકાસની ભૂમિકા અંગે 23 નવેમ્બરે દિલ્હીમાં વિશેષ કાર્યશાળા … Read More
