MLFF Tolling: NHAIની નવી માર્ગદર્શિકા: ટોલિંગ બનશે વધુ સરળ

MLFF Tolling: ચાર અને તેનાથી વધુ લેન ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગો પર બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ માટે ડિઝાઇન અને માળખાકીય સુવિધાઓના ધોરણો નક્કી કરાયા; વાહનો રોક્યા વિના FASTag દ્વારા ટોલ વસૂલવાની વ્યવસ્થાને … Read More