🧬H5N1 Vaccine: ભારતની પ્રથમ સ્વદેશી H5N1 બર્ડ ફ્લુ રસી લોન્ચ, શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં સમર્પિત કરી

H5N1 Vaccine: વિદેશમાં ભારતને બદનામ કરનારાઓને જડબાતોડ જવાબ: ચૌહાણે કહ્યું કે વિશ્વે નવા, આત્મનિર્ભર અને વિકસિત ભારતને જોવું જોઈએશિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં ₹300 કરોડની અત્યાધુનિક પશુ રોગ સંશોધન પ્રયોગશાળાની જાહેરાત … Read More