નહેરૂ યુવા કેન્દ્ર અને સાર્થક યુથ ક્લબ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર સૂરત અને સાર્થક યુવા મંડળ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે: મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

રજાના દિવસોમાં સુરતવાસીઓ કામ વગર બહાર ન નીકળે કોરોના સંક્રમણને રોકવા કોવિડ-૧૯ ગાઇડલાઇનના અમલ સાથે શહેરીજનોનો સહયોગ જરૂરી -મ્યુ.કમિશનર બંછાનિધિ પાની ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે … Read More

SDG બ્રિગેડ ઇન્ડિયા વેબસાઈટનું લોન્ચિંગ કરાયું

વડોદરામાં કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે SDG બ્રિગેડ ઇન્ડિયા વેબસાઈટનું લોન્ચિંગ કરાયું યુનાઈટેડ નેશન દ્વારા નિરંતર વિકાસના ધ્યેયો સાકાર કરવા SDG વીકની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા,૨૨ સપ્ટેમ્બર: … Read More

પ્રત્યેક ઘરમાં નળ સે જળની કામગીરી ઝડપભેર પૂરી કરવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

પ્રત્યેક ઘરમાં નળ સે જળની કામગીરી ઝડપભેર પૂરી કરવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ જિલ્લામાં ૯૬.૯૧ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે વડોદરા,૨૨ સપ્ટેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે પ્રાંત અધિકારીઓ … Read More

ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૫.૫% છે ત્‍યારે ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો વિકાસ થશે: પરેશ ધાનાણી

અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની સરકારે કરેલ વ્‍યાખ્‍યાથી રાજ્‍યના લાખો ખેડૂતો સહાયથી વંચિત રહેશે સીઝનમાં કયો પાક વાવ્‍યો છે તેની ૭/૧૨ના પાણીપત્રકમાં નોંધણી કરાવવાની જવાબદારી ખેડૂતો ઉપર નાંખીને ખેડૂતોને પાક વીમાના લાભથી … Read More

કોરોનાના દર્દીઓની સારવારમાં ઉત્સાહભેર જોડાઈ મદદરૂપ બનતા મેડિકલ સ્ટુડન્ટ

 સિનિયર ડોક્ટર્સ સાથે સહભાગી બની અમારા સ્વજનની સેવા કરતા હોઈ તે ભાવના સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો: રચના ચૌહાણ (પી.ડી.યુ. મેડિકલ સ્ટુડન્ટ) Preview in new tab(opens in a new tab) … Read More

અનેક બીમારીઓથી પીડીત અને કોરોના સંક્રમીત સગર્ભાની કરાવાઇ સફળ પ્રસૃતિ

રાજકોટની કોવીડ-૧૯ના તબીબોની સિધ્ધીમાં એક નવું સુવર્ણ પિચ્છ ઉમેરાયું થાયરોડ, ડાયાબીટીઝ, હાઇપર ટેંશન અને બી.પી.સહિતની બીમારીઓથી પીડીત કોરોના સંક્રમીત સગર્ભાની કરાવાઇ સફળ પ્રસૃતિ પોણાચાર કિલોના તંદુરસ્ત નવજાત શીશુના આગમનથી હોસ્પીટલ અને પરીવારજનોમાં છવાયો “નંદ ઘેર … Read More

કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .

મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત:જય વસાવડા

કોરોના વાઇરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે…. છાતી ના જીગર ઉપર નહીં ટેસ્ટ , ટ્રેસ, ટ્રીટમાં પ્રશાસન ને સહકાર આપીએ મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત: જય વસાવડા સંકલન…નિખિલેશ ઉપાધ્યાય/ નિરાલા … Read More