Patan Fraud gang arrested: હિમાલયા કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ

Patan Fraud gang arrested: પાટણમાં હિમાલયા કંપનીની ડમી વેબસાઈટ બનાવી લોકોને ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગનો પાટણ સાયબર સેલ દ્વારા પર્દાફાશ કરાયો છે. ફરિયાદી નિરવકુમાર પ્રવિણભાઇ રાવળ જોડે … Read More