જનતાની મદદે આવી ગુજરાત કોંગ્રેસઃ અમદાવાદ-સુરત કોંગ્રેસ(Gujarat Congress) કાર્યાલય ખાતે 50-50 બેડનું કોવિડ સેન્ટર બનાવવાનું એલાન- વાંચો વિગત
ગુજરાત કોંગ્રેસે(Gujarat Congress) લોકોની મદદ માટે શરુ કરી હેલ્પલાઇન નંબર અમદાવાદ, 16 એપ્રિલઃ ગુજરાતમાં કોરોના વાયરસના કહેર યથાવત છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) જનતાની મદદે આવી છે. કોંગ્રેસ કોરોના … Read More