પડધરીમાં યોજાયેલા કૃષિ સુધાર જન જાગરણ સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ ડિસેમ્બર: કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત, જામનગર રાજકોટ હાઈ વે પર રાજકોટ જિલ્લાના પડધરીમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલાની વિશેષ … Read More