જામનગરમાં કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર, શું થયો સુવિધામાં વધારો જાણો…
રિપોર્ટ:જગત રાવલ૧૮ ઓગસ્ટ,જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ ઇ-લોકાર્પણ કર્યુ આ તકે કૃષિમંત્રી આર.સી.ફરડુ, અન્ન … Read More